રૂપરેખા …

પરસેવો તો મેહનતની રેખા છે,
કોઈ ક્રીકેટ રમી રેખા બનાવે છે,
કોઈ મિલમાં કામ કરી રેખા લંબાવે છે,
IT company વાળા  કઈ રેખા બતાવે દુનિયા ને?
એ તો AC માં કામ કરી નવી રૂપરેખા આપે છે દુનિયા ને…

– નિસર્ગ